સંગ રહે સાજન નો -10

(66)
  • 3.7k
  • 6
  • 2.1k

વિશાખા ના મનમાં વિરાટના શબ્દો વારંવાર ઘોળાઈ રહ્યા છે. તે રાત્રે બહુ વિચારે છે. તેને આ બધુ અજુગતું એટલે લાગી રહ્યું છે કારણ કે તે એક સીધા સાદા મિડલ ક્લાસ પરિવાર ની હતી. બહુ સરળ લોકો હતા. તેને એવું લાગે છે કે આ બધી ફેમસ થવાની ટીવીના લોકોની દુનિયા બહુ ખરાબ હોય છે. પણ બીજી બાજુ તે વિચારે છે કે મારે તો જે પણ કરવાનુ છે શુટિંગ મારા પતિ સાથે જ કરવાનું છે.અને વિરાટ તો મારી સાથે જ હશે કે જેથી બીજા લોકો સાથે કામ કરવામાં મને અજુગતું લાગે.અને વળી બીજું કોઈ તેમની સાથે વાત કરે અને લોકો જુએ એના