બ્લેક આઈ - પાર્ટ 24

(55)
  • 2.9k
  • 2
  • 1.3k

બ્લેક આઈ પાર્ટ 24 અમર અને તેનો ખબરી બીજું કઈ નહીં પરંતુ ડ્રગ્સ ની જ વાત કરતા હતા પણ જેમ બિઝનેસ કરતા હોય તે રીતે આથી તેમની વાત પણ થઇ જાય અને કોઈ સાંભળતું હોય તો તેને પણ ખ્યાલ ન આવે . થોડીવાર અમર અને તે ખબરી એ ડ્રગ ની સપ્લાયર ગેંગ માં કેવી રીતે અમર ને મોકલાવવો તે વિશે ની પ્લાનિંગ કરીને બંને છૂટા પડ્યા . અમર અને ખબરી એ સાગર