આવ બલા પકડ ગલા

(12)
  • 3.4k
  • 1
  • 868

આવ બલા પકડ ગલા..! મને ગાળ આવડતી નથી. જે લોકો આને ગાળ સમજતા હોય, તેમને ખબર નથી કે, ગાળ કોને કહેવાય..? માટે બદનામ તો કરતાં જ નહિ કે, હું વાતાવરણ ડહોળું છું. જેટલું ડહોળાવાયેલું છે, એટલું બસ છે. મારે એમાં ગાળની કોઈ સખાવત કરવી નથી. પાકિસ્તાનના સોગંદ ખાયને કહું કે, કોઈના સત્યનું નાશ કરવાવાળો હું કોણ..? બધ્ધું બોલતાં આવડે, ગાળ બોલવાની ફાવટ હજી પાકટ ઉમરે પણ આવી નથી. ધરતી ઉપર ૩૩ કરોડ દેવતાની બેલેન્સ છે. ( આ ૩૩ કરોડનો આંકડો, ચાર્ટડ એકાઉન્ટન્ટે