ઋણાનુબંધ - પાર્ટ - 1

(36)
  • 6k
  • 9
  • 2.4k

? ઋણાનુબંધ ?રોજની દિનચર્યા અને શરુ થયો એક નવો દિવસ નવા ઉત્સાહ સાથે ....રવિ , શૈલી અને એમના બે બાળકોનો એક નાનકડો પરિવાર મોટો દીકરો સાહિલ અઢાર વર્ષનો અને નાની દીકરી પૂર્વા પંદર વર્ષની ખૂબ સુખી અને ખુશહાલ પરિવાર હંમેશા હસ્તો અને ખિલખિલાતો અને હા ,થોડા મીઠા ઝગડા તો ખરાજ ... ગઈકાલના રાતના ડિનર સમયે પુરા દિવસની ચાલતી ગપસપ બાદ નક્કી થયું કે આ વિકેન્ડ તો આઉટિંગ માટે ક્યાંક બહાર તો જવું જ છે .રવિ પણ વિચારતો હતો કે ઘણા લાંબા સમયથી ક્યાંય આઉટિંગ માટે ગયા ન હોવાથી આ વિકેન્ડ નો પ્લાન ખંડાલા જવાનો કરીયે . એમ પણ શૈલી પણ આખો દિવસ ઘરમાં