નિયતિ - ૩૦

(125)
  • 4k
  • 7
  • 1.6k

મુરલી માથે હાથ દઈને સોફામાં બેઠો. એના દિલમાં થોડી ટાઢક વળી હતી. ક્રિષ્નાએ ફોન કરેલો એ જાણી એના દિલનો ડંખ નીકળી ગયો. એને હવે પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો. શું કામ આટલા મહિનાઓ સુધી એણે સામેથી ફોન ના કર્યો પ્રેમમાં વળી અભિમાન કે સ્વાભિમાન કેવું!  એણે એનો મોબાઈલ લીધો અને ક્રિષ્નાને રિંગ કરી.”, મુરલી એ જાણતો હતો. છેલ્લા ઉપાય તરીકે એણે પાર્થને ફોન લગાડ્યો. એનું દિલ જોર જોરથી ધડકી રહ્યુ. એનેે પોતાના ધબકારા સાફ સંભળાતા હતા. ક્રિષ્નાએ પાર્થ સાથે લગ્ન કરી લીધા હશે...અડધી મિનિટ સુધી રિંગ ગઈ. મુરલી કંટાળીને ફોન કટ કરવાનો હતો કે સામે છેડેથી અવાજ આવ્યો”“હલ્લો!  થોડીવાર