....and Its End with I Love You

(11)
  • 5.1k
  • 4
  • 1.5k

રાહુલ, જે આજે પોતાનો ૨૭ મોં જન્મ દિવસ મનાવવા ખુબ ઉત્સાહિત હતો. આ જન્મ દિવસ એના માટે થોડોક ખાસ હતો. કારણ આજે એનું સપનું પૂરું થયું હતું. ૫ વર્ષ ની સખ્ત મેહનત પછી આજે એને પોતાની કાર લીધી હતી. જેની ડિલિવરી એને જન્મ દિવસે જ કરાવેલી. એ એજન્ટ સાથે ડિલિવરી બાબત ની વાત કરી ને પાછો વળી જ રહ્યો હતો. કે ત્યાં તેને એની college ફ્રેન્ડ સઈ દેખાણી. સઈ એ રાહુલ ની ખાસ ફ્રેન્ડ હતી. સઈ ના એક હાથ માં બે ત્રણ પુસ્તકો હતા અને બીજા હાથ માં થોડોક સામાન હતો. એક ખભે કોલેજ બેગ લટકતું હતું જેની ચૈન ખુલી