અંતે.... રહેતું સ્મિત

(20)
  • 4.7k
  • 5
  • 1.2k

અંતે.... રહેતું સ્મિત. હેલ્લો! ધ્રુમીલ આજે એક બહુજ મોટો અકસ્માત થઇ ગયો છે. તને ખબર છે? ચાર્મી બોલી શું થયું છે એવું કે સવારે તું મને ફોન કરીને ઉઠાડી દે છે. તું અહિયાં હોય ત્યારેતો નથી જ ઊંઘવા દેતી પણ પિયર માં જઈને પણ તારો ત્રાસ છે જ. બોલ શું થયું? હું તને whats app પર ગૂડ મોર્નિંગ નો મેસેજ કર્યો તું એ જવાબ ના આપ્યો. એ મોટી દુર્ઘટના જ કેહવાય ને! ચાર્મી! ચાર્મી! એક તો તું અને તારા સરપ્રાઈઝ મને હેરાન કરે છે. તું તારા પપ્પાની બર્થ ડે માટે ત્યાં ગઈ છે. ત્યાં તું એવું કહી ને પહોચી ગઈ