પ્રેમની અનોખી દાસ્તાન... - ભાગ - 7

(43)
  • 3.8k
  • 4
  • 1.6k

(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ને ગિરિકા બને છુટા પડી જાય છે, અર્ણવ એક સફળ ગાયક બની જાય છે, ગિરિકાને એ શોધે છે પણ ક્યાંય મળતી નથી, હવે આગળ....) વાગીશાને પોતે ગોદ લઈ લે તો એકલતા પણ દૂર થઈ જાય. એવું વિચારી અર્ણવ આજે ટ્રસ્ટીની ઓફીસમાં ગયો. વાગીશા વિષે વાત કરી કે એ નાનકડી એન્જલને ગોદ લેવા માંગે છે. આયોજક મેડમે બાળક દત્તક લેવાના નિયમો જણાવ્યા, જેમાં બંને પતિ પત્ની હોય તો જ બાળક દત્તક લઈ શકાય એવો નિયમ હતો. અર્ણવ તો અપરણિત હતો એટલે આ શક્ય ન હતું. તેણે ઘણી આજીજી કરી, પણ નિયમો વિરુદ્ધ કઈ કરી શકાય