"બસ હો હવે ચાર હજારથી એક રૂપિયો ઓછો નથી કરવાની""ઓકે ઓકે પણ બેન એક વાત કહેવી પડશે, અમદાવાદ બહુ મોંઘુ અમારે ત્યાં રાજકોટમાં તો આજ મકાન અડધી કિંમતમાં મળી જાય.""ચાલ મલય સમાન અંદર રાખી અને ફ્રેશ થઈ જા પછી આપણે જવું છે ને તારું એડમિશન ફાઇનલ કરવા માટે ચાલ ફટાફટ""હા પપ્પા" વાત છે મલયની.બે મહિના પહેલા એન્જિનિરિંગ પૂરું કરીને હવે અમેરિકા સેટલ થવાનો પ્લાન છે.અમેરિકાના વિઝા મેળવા આપવી પડતી એન્ટ્સ એક્ઝામ ટોફેલની તૈયારી માટે અમદાવાદ રહેવાનું નક્કી કરે છે.એટલે પપ્પા સાથે અમદાવાદ આવે છે.પીજી તરીકે મકાન રાખે છે અને અમદાવાદની ખ્યાતનામ ક્લાસિસમાં એડમિશન લે છે. ફાઇનલી