કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - ભાગ - 7

(17)
  • 4.8k
  • 3
  • 1.7k

*કોલેજ ના દિવસો* *પ્રેમ ની એક ઝલક ભાગ-7* પણ ત્યાં નિશાંત નો ફોન બંદ હોવાથી મનીષા વધારે ચિંતા કરે છે. તે ભગવાન ને પાર્થના કરે છે. નિશાંત ને યાદ કરે છે. પછી મનીષા તેના રૂમ માં કેટલાય કોલ ના પ્રયત્ન કરે છે. પણ કોઈ જવાબ મળતો નથી. મનીષા ને ઊંઘ આવતી નથી તે બસ નિશાંત વિશે વિચાર કરે છે.તે અડધી રાત સુધી નિશાંત ચિંતા કરતા કરતાં સુઈ જાય છે. સવારે મનીષા વેલા ઊઠી ને તેના ફોન માં એક થી વધારે કોલ આવ્યા હતા. મનીષા ફ્રેશ થઈ ને પછી તરત પાછો કોલ કરે છે. ને સામે થી નિશાંત બોલે છે કે