પ્રેમ ની સજા - ભાગ - ૩

(39)
  • 3.7k
  • 2
  • 2.4k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે વિજય એની બહેન કવિતા ને મનોજ જે છોકરી ને જોઈ ને એના મા ખોવાયેલો રહે છે એ બધુ કહે છે અને કવિતા ને એની ડિટેઈલ લાવવા કહે છે, કવિતા એ છોકરી વિશે બધુ જાણી ને વિજય ને કહે છે, વિજય અને મનોજ કોલેજ જવા નીકળે છે, બહાર જઈ વિજય મનોજ ને ઊભા રહેવા કહે છે, એ મનોજ ને સરપ્રાઈઝ આપવા માગે છે, જેવી એ છોકરી પર વિજય ની નજર પડે છે એ મનોજ ને પાછળ જોવા કહે છે કે જો તારી