મારી માનસી - ૫ - છેલ્લો ભાગ

(57)
  • 4.9k
  • 3
  • 3.8k

? મારી માનસી - ૫ ? " એ રવિ આજે મારી ખૂબ મોટી બધી પરીક્ષા છે. તારી આ માનસી ને બેસ્ટ ઓફ લક નહીં કહે ? " અરે હા બાબા બેસ્ટ ઓફ લક. અને જે વાત કરવી હોય એ બધી વાત કર.જે પૂછવુ હોય એ બધુ પૂછી લેજે. જરા પણ ઘબરાતી નહીં હો ભૂત. રવિ એ ધીમી સ્માઈલ આપતા કહ્યું. માનસી પોતાના રૂમ ની અંદર જાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ રવિ તો શ્વાસ વધતો જાય છે. વિચારો કરવા લાગે છે. આમતેમ ચાલવા લાગે છે. ઘણો સમય વીતી જાય છે.