દોસ્તી થી જીવનસાથી સુધી - 4

(26)
  • 3.5k
  • 7
  • 1.3k

જો તમે આ વાર્તા ના ભાગ ના વાંચ્યા હોય તો જરૂરથી વાંચજો જેથી તમને આ વાર્તામાં રસ પડે.હવે આગળ,અઝાન : ચલો હવે જઈશું? પ્રેમ : હા ચાલો, આ સાત મિત્રો એકસાથે પોતાના વિહિકલ એકસાથે ચાલુ કરીને કોલેજ તરફ જવા નીકળ્યા.પરંતુ, એ નજારો જ કાઈ અદભુત હતો સાત જણા મા પ્રેમ અને જીયા પ્રેમની બાઈક ઉપર અને અઝાન , સિયા આ ત્રણ જણા આગળ અને જનલ , નૂર અને રુદ્ર પાછળ પોતાના વિહિકલ ની સાથે કોલેજમાં એન્ટ્રી મારે છે.હવે ચાલુ થાય છે આ સાત જણાની દોસ્તી થી જીવનસાથી સુધીની સફર.સિયા : વાહ યાર કોલેજ નું કેમ્પસ તો બહુ મસ્ત છે. ચાલો હવે આપણે