પ્રસ્તુત છે મારા પ્રથમ પંક્તિસંગ્રહ રિધ્ધી : તું અને તારું નામ નું ચોથું કાવ્ય.ધૂરી છે મુલાકાત સાથે તારી,અપુર્ણ છે સુંદર યાદો તારીઅધૂરી છે એ યાદો વિના તારા.ખુશ છે તું હંમેશાં, ખુશ છું હું વિના તારાઅધૂરી મુલાકાત રહે અધૂરી સાથે તારીએવી છે ઈચ્છા મારી, એમાં સહમતિ તારી.જીવવા માંગુ સાથે અધૂરી યાદો તારીજીવવા માંગુ સાથે અધૂરી મૂલાકાત તારીજીવવા માંગુ સાથે દર્દ જુદાઈ તારી.જાણું હું તેને ,નથી જાણ મારી તનેજાણું હું તારા દિલ ને, નથી જાણ મારી તને.લેખક છું પણ રચવી છે તારી કવિતાપણ છે તું મહાન લેખક વિષ્ણુ ની કવિતામાટે છે તું પ્રેમિકા આર્યવર્ધન ની.આગળ ના ભાગ માં જોયું કે આર્યવર્ધન પિસ્તોલ