વૈશાલી - (વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 1

(32)
  • 8.1k
  • 4
  • 4.8k

પ્રકરણ ૧ વૈશાલી અને આનંદ બહુ ઓછા સમયમાં એક બીજા સાથે સારી રીતે જોડાઈ ગયા હતા. હા એ બંને મળ્યા તો એક રાઇટિંગ એપ દ્વારા હતા , આનંદ એ પહેલીવાર જ એ એપ યુઝ કરવાનું ચાલુ કર્યું હતું એના વાંચનના શોખ ને પૂરો કરવા માટે. ત્યાં એણે વૈશાલીની લખેલી પોસ્ટ વાંચી અને એણે ફોલો કરવાનું ચાલુ કર્યું. વૈશાલીના વિચાર આનંદને બહુ જ ગમતા હતા એટલે એ કોમેંટ્સ કરી વૈશાલીના વિચારોના વખાણ કરતો . બસ આમ જ એક વાર આનંદે વૈશાલી ની પોસ્ટ " खुदा ने नहीं बनाया सब को एक जैसा, दी है उसने सबको कमी और खूबी बराबर