મિશન મંગલની ફિલોસોફી – સમસ્યાનો ઉકેલ આસપાસ જ છે!

(29)
  • 3.1k
  • 3
  • 929

આજથી માતૃભારતી પર આપણે એક નવી સિરીઝ શરુ કરીએ છીએ ‘બોલિસોફી’. આ સિરીઝનો હેતુ બોલિવુડની ફિલ્મોમાં રહેલી ફિલોસોફી પર ધ્યાન આપવાનો છે. આપણે આપણી હિન્દી ફિલ્મોને માત્ર મનોરંજનના હેતુથી જોતા હોઈએ છીએ પરંતુ ઘણીવાર આ ફિલ્મોમાં કેટલોક ગહન વિચાર પણ સમાયેલો હોય છે જે મનોરંજન પાછળ છુપાઈ જતો હોય છે. આપણે નવી રિલીઝ થતી કે પછી જૂની ફિલ્મો પર પણ બોલિસોફી હેઠળ ચર્ચા કરીશું અને તેની પાછળ રહેલા સંદેશને સમજવાની કોશિશ કરીશું. તો આજની બોલિસોફી છે મિશન મંગલ પાછળ રહેલી એક ફિલોસોફીને સમજવા અંગેની જે આપણને કદાચ આપણા અંગત અને વ્યક્તિગત જીવનમાં પણ મદદરૂપ થાય. આમ તો મિશન મંગલ ફિલ્મમાં