મિશન મંગલ ... ફિલ્મ દ્રષ્ટિકોણ

(43)
  • 4.2k
  • 1.4k

#મિશન_મંગલસતત ત્રીજા વર્ષે પણ અક્ષયકુમાર ની એવી પિકચર આવી જે જોવી જ જોઈએ. પહેલાં આવી તી ટોયલેટ પછી ગોલ્ડ અને આ વખતે મિશન મંગલ વાત ભલે મંગળ પર સેટેલાઇટ મોકલવાની હતી. પણ સાથે સાથે અલગ અલગ કેટલીય વાતો જોડાયેલ હતી. આ સત્ય ઘટના પર પ્રેરિત પિકચરમાં ક્યાંય વધુ પડતું ન લાગ્યું. પિકચરના મેઈન હીરો અક્ષય નહીં મને તો વિદ્યા બાલન જ લાગી. સાથે બીજી ચાર અલગ અલગ પરિસ્થતિ લઈ ચાલનાર સ્ત્રીઓની વાત હતી. ના રિવ્યૂ ક્યારેય નથી કરતી પણ પિકચરમાં મને જે સારું લાગે તે આપને જણાવું છું. દરેક પિકચર જોવાનો મારો દ્રષ્ટિકોણ અલગ હોય છે. આ પિકચરના પહેલી અડધી