આત્માની પરિપૂર્ણતા

(23)
  • 1.5k
  • 3
  • 572

વરસાદ રોકાવાનું નામ જ નહોતો લેતો. અને કોઈકે દરવાજો ખખડાવ્યો, એ ભાગદોડમાં મને પગમાં ભયંકર ઇજા થઈ હોવાથી લોહી બંધ થવાનું નામ નહોતું લેતું. હું માંડ માંડ છુપાઈ છું આ ઘરમાં. હવે કોણ હશે? શું કરવું? મને બચાવનાર એ લોકો તો નહીં જ હોય ને? જો એ લોકો હશે તો? મારો પીછો કરી રહ્યા હશે તો? મને બચાવવા આવેલ એ ભારેખમ શરીર વાળો માણસ, આખા મોઢે ભભૂત ચોપડેલો અને લાલ કેશરી જેવા રંગ ના વસ્ત્રો પહેરનાર કેટલો ભયાનક હતો એ. એ અને એના સાગરીતો શું કામ મારી પાછળ પડ્યા હતા. મને બચાવવાનો એમનો ઉદ્દેશ શું હતો? મારા મગજમાં વિચારો ટકોરો