પ્રેમ અંગાર - પ્રકરણ : 7

(76)
  • 4.1k
  • 10
  • 2.3k

પ્રકરણ : 7 પ્રેમ અંગાર બધો સામાન ઉતારી રેસ્ટહાઉસમાં મૂક્યો. અહીંઆગળ રોડ ઉપર જ સરકારી રેસ્ટહાઉસ બનાવેલું હતું એમાં રૂમ હોલ કીચન અને વિશાળ ગાર્ડન. બધાએ સામાન રૂમ ખોલી મૂક્યો એટલામાં જ વોચમેન આવ્યો કહ્યું રૂમ ખુલ્લા જ છે સાફ સૂફી માટે અહીં રૂમ બે જ છે બાકી હોલ છે તમે નિશ્ચિંત થઈ ફ્રેશ થાઓ કંઇ જરૂરીયાત હોય તો મને બોલાવજો. કહી એ ઓફીસ તરફ ગયો. જાબાલી અને ઇશ્વા તો વાતો કરતાં આગળ નીકળ્યા. અંગિરાએ બૂમ પાડી “દીદી પહેલા સાથે બધા ફ્રેસ થઈ ચા નાસ્તો પરવારીને પછી જઇએ ફરવા આમ એકલા જ કાયમ ના નીકળી જાઓ. પ્રકરણ