શિવાલી ભાગ 24

(50)
  • 3.4k
  • 4
  • 1.8k

શિવ, ગોની અને ઝુકીલા દેવગઢ આવી જાય છે.ગોની, ઝુકીલા આ મારુ ઘર છે, શિવે કહ્યું.ત્યાં હવેલીના પ્રાંગણમાં બેસેલા રાઘવભાઈ અને મોટાભાઈ શિવ ને આવેલો જુવે છે. તેઓ ખુશ થઈ જાય છે. રાઘવભાઈ તો દોડતા જઈને શિવ ને વળગી પડે છે. શિવ તું આવી ગયો? તું કેમ છે દીકરા?હું સારો છું કાકા. તમે કેમ છો?અમે બધા સારા છીએ. આ શિવાલીના મામા છે રાઘવભાઈ એ રમાબેનના મોટાભાઈ ની ઓળખ આપી.શિવે તેમના ચરણ સ્પર્શ કર્યા.અરે તું ઉભો કેમ છે ચાલ અંદર રાઘવભાઈ જોર થી બુમો પાડવા લાગ્યા, બા, રમા, માસી જુઓ આ કોણ આવ્યું છે? જલ્દી આવો બધા. આપણો શિવ આવી ગયો.રાઘવભાઈ ની