શિવાલી ભાગ 22

(51)
  • 4.5k
  • 3
  • 2k

શુ છે ગોની કહેતો શિવ જુવે છે. તેની આંખો ફાટી જાય છે. ઝુકીલા ઝુકીલા જો આ શુ છે તે બોલ્યો.ઝુકીલા પણ એ બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. શિવ આ તો ગુફા છે.હા ઝુકીલા આ એજ ગુફા છે જે આપણે શોધી રહ્યાં છીએ શાઉલ ની ગુફા. ત્રણેય જણ ખુશ થઈ જાય છે અને ગુફા તરફ દોડવા લાગે છે. એટલા જલ્દી એ લોકો ત્યાં પહોંચી જાય છે માનો ઉડી ને પહોંચી ગયા. ત્યાં જઈને ત્રણેય હાંફી જાય છે ને ગુફાના દરવાજે બેસી જાય છે. ત્રણેય ની ખુશી નું કોઈ માપ નથી.ચાલો હવે અંદર જઈએ. ત્રણેય ગુફા ની અંદર જાય છે.શિવ આ ગુફા