શિવાલી ભાગ 19

(47)
  • 3.9k
  • 3
  • 1.9k

ચાલતા ચાલતા એ લોકો જંગલ માં ઘણા અંદર આવી ગયા હતા. એ થાકી ગયા હતા. ભૂખ પણ લાગી હતી. એક ઝાડ નીચે બેસી ને પોતાની પાસે જે ખાવાનું છે તે ખાય છે ને થોડો આરામ કરે છે. થાકના કારણે બન્ને ની આંખ મળી જાય છે. ત્યાં અચાનક કોઈ જોર જોર થી બુમો પાડતું હોય એવા અવાજો સંભળાય છે. શિવ ની આંખ તરત જ ખુલી જાય છે તે આજુબાજુ જોવા લાગે છે. અવાજ સતત આવ્યા કરે છે. હવે ગોની પણ જાગી જાય છે.શુ થયું? આ કેવો અવાજ છે? ગોની એ પૂછ્યું.ખબર નહિ પણ કોઈ તકલીફમાં લાગે છે. ચાલ જોઈએ. બન્ને અવાજ ની