શિવાલી ભાગ 18

(57)
  • 3.1k
  • 6
  • 1.7k

પંડિતજી બોલ્યા, જેવી તમારી ઈચ્છા. બધા હવેલી આવી જાય છે.આ બધી વાતો માં શિવ એક મુખ્ય વ્યક્તિ થઈ ઉપસ્યો હતો. બધા એ વાત થી પરેશાન હતા કે શિવ શુ કરી શકશે? ને શુ ખરેખર અઘોરી ની વાત સાચી હતી? ઘણા બધા પ્રશ્નો હતા બધા ના મનમાં, પણ જવાબો હજુ સુધી મળ્યા નહોતા કે મળવા મુશ્કેલ હતા.શિવ ની હાલત બધા કરતા અલગ હતી. એ તો હજુ એજ વિચારમાં હતો કે શિવાલી શુ કરતી હશે? જો પોતે સમરસેન હોય તો તે કેવી રીતે શિવાલી ની મદદ કરશે? એનું મન એક અજાણ આંનદ થી ખુશ થયું હતું કે તે સમરસેન નો બીજો જન્મ