શિવાલી ભાગ 16

(56)
  • 3.3k
  • 6
  • 1.8k

આ બાજુ રાજકુમારી ચન્દ્રપ્રભાની આત્મા શિવાલી ને મારવા ના રસ્તા શોધી રહી છે. તે પોતાની શક્તિઓ ને જાગ્રત કરી જાણવા નો પ્રયત્ન કરે છે. તો એને ખબર પડે છે કે માત્ર કનકસુંદરી જ નહિ પણ સમરસેન નો પણ પુનઃજન્મ થયો છે. ને સમરસેન અને કનકસુંદરીનું મિલન એ એના અંત નું કારણ બનશે. તે પોતાની શક્તિઓ થી સમરસેનને શોધવાનો પ્રયત્ન ચાલુ કરી દે છે.બીજા દિવસે ફકીરબાબા અને પંડિતજી બધા ને ભેગા કરે છે.જુઓ રાઘવભાઈ અમે શિવાલી ને મહેલમાં થી બહાર લઈ આવવાનો રસ્તો શોધ્યો છે.તો પંડિતજી જલ્દી ચાલો આપણે શિવાલીને લઈ આવીએ.જુઓ રાઘવભાઈ આમ અધીરા ના બનો. પહેલા તમે પુરી વાત