મર્ડર@રિવરફ્રન્ટ - 40 છેલ્લો ભાગ

(604)
  • 7.3k
  • 22
  • 4.5k

મર્ડર@રિવરફ્રન્ટ 40 છેલ્લો ભાગ આદિત્ય રાણા જ સિરિયલ કિલર છે એ વાત જાણ્યાં બાદ રાજલ આદિત્ય ને પકડવા માટે એનાં છુપા બંગલે પહોંચે છે..પણ ત્યાં સુધી આદિત્ય ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હોય છે..રાજલને આદિત્ય જ રિવરફ્રન્ટ સિરિયલ કિલર છે એ તરફ ઈશારો કરતાં ઘણાં સબુતો બંગલા પરથી મળી આવે છે.આદિત્ય એ મુકેલું એક ગિફ્ટબોક્સ પણ રાજલને મળી આવે છે જેની ઉપરથી રાજલને ખબર પડી જાય છે કે આદિત્ય નો નવો શિકાર કોઈ મેષ રાશિ ધરાવતું વ્યક્તિ હશે અને એની હત્યા ને આદિત્ય સરદાર બ્રિજ આસપાસ અંજામ આપશે. સાંજે રાજલની આંખ ખુલી ત્યારે છ વાગી ગયાં હતાં..હવે બીજાં છ