મર્ડર@રિવરફ્રન્ટ - 38

(456)
  • 6.8k
  • 25
  • 4.5k

મર્ડર@રિવરફ્રન્ટ 38 ડીસીપી રાણા ની હત્યા માટે આવેલો સિરિયલ કિલર પોલીસ નાં બંદોબસ્તમાંથી ભગવામાં સફળ તો રહે છે પણ એ બાબતથી એ હત્યારો અજાણ હોય છે કે એને ડીસીપી રાણા પર નહીં પણ એક મૃત વ્યક્તિ પર ગોળી ચલાવી હોય છે..રાજલ હવે કોઈ રિસ્ક લેવાં નહોતી માંગતી માટે એ ડીસીપી રાણા નાં બેડ ની જોડે જઈને બેસી ગઈ. સવારે લગભગ સવા આઠ વાગ્યાં ત્યાં ડીસીપી રાણા એ ધીરેથી પોતાની આંખો ખોલી..બે દિવસ નાં સતત ઉજાગરા નાં લીધે રાજલ કલાક પહેલાં જ ડીસીપી રાણા નાં બેડ ની જોડે ખુરશી પર જ સુઈ ગઈ..ડીસીપી રાણા સમજી ગયાં કે રાજલનાં લીધે જ