વહેમ હતો એને એના વિશ્વાસ નો - 3

(35)
  • 2.4k
  • 864

દિપક અને અનુ ના છૂટાછેડા થઇ ગયા .હવે એ બેઉ એક બીજા થી આઝાદ હતા . દેવ પણ ખુશ હતો કે અનુ દુઃખ માંથી છૂટી ગઈ . બીજી બાજુ દીપકે મોહિની જોડે લગન કરી લીધા . પણ હવે દિપક પહેલા કરતા પણ વધારે દારૂ પીતો હતો .અનુ એના માતા પિતા ના ઘરે રહેવા લાગી અને જોબ ચાલુ રાખી . એના મન માં પણ દેવ માટે લાગણી હતી પણ એ હમણાં કોઈ ને કહેવા માંગતી નહોતી .દેવ અને અનુ હજી પણ સાથે જ જોબ કરતા હતાં . ધીરે ધીરે સમય વીતવા લાગ્યો . બધું વ્યવસ્થિત થવા લાગ્યું .