કાચી ઉંમરનો પાક્કો પ્રેમ.

(31)
  • 3k
  • 2
  • 846

સપનાઓની નગરી એટલે મહાનગરી મુંબઇ. કહેવાય છે કે લોકો પોતાના સપનાઓ પુરા કરવા અહીં મહાનગરીમાં આવી ને વસતાં હોય છે. આમ તો બધા સપનાઓ પુરા થવા એ આ નગરીની ખાસિયત છે,પણ પ્રેમની વાત કરીએ તો સાચો પ્રેમ તો ખાલી અહીં સપનામાં જ મળી શકે! બાકી તો કોઈક નસીબદારને જ સાચો પ્રેમ મળે..!! આવી જ એક કહાની છે ઝીવાની. ઝીવા મુંબઇમાં રહેવાવાળી મોડર્ન છતાં સાવ સાદી સીધી અને સુંદર દેખાવડી છોકરી.સાદગી અને સાદાઈ એને વધારે પસંદ. અને ખરેખર કહીયે તો સાદાઈમાં જ એ વધારે