તું છે તો જ હું.

(34)
  • 5.7k
  • 7
  • 1.7k

તું છે તો જ હું. હેલ્લો!!! બોલ ને યાર મુંજાલ( હલકા) બે ક્યાં છે લા તું ? મુંજાલ( હલકા) અવાજ પર થી ખબર નથી પડતી કે હું ઊંઘ માં છું ચિંતન (ગુરખો)બોલ્યો. બે જલ્દી કોલેજ માં આવ તારા માટે કોઈ રાહ જુવે છે. તું જાને હવે મારા માટે કોઈ રાહ જોવા નવરું નથી મારું દિમાગ ના બગાડ અને ઊંઘ પણ ના બગાડ મુક ફોન, ચિંતને ફોન ગુસ્સા માં મુક્યો. પણ હું જાગતો પડી રહી અને વિચારતો થઇ ગયો કે કોણ હશે કે જે મારી રાહ જુવે છે? પથારી માં થી ઉઠી ને બ્રશ કરતા એજ વિચારતો હતો કે કોણ હશે