હસતો ચહેરો શહેર ની એ ભાગદોડ માં જુઓ ત્યા એક ઉત્સાહ જોવા મળે છે અને લોકો માં એ ઉત્સાહ પણ જોવા મળે છે કે બઘા પોતાની જીંદગી માં કેટલા વધુ વ્યસ્ત છે પણ જે જગ્યાએ ઉત્સાહ હોય ત્યારે થોડે અંશે એક ઉદાસી પણ હોય છે. અને હમણાં તો વેલેન્ટાઈન ડે આવવા નો છે એટલે ઘણા બધા વ્યસ્ત હોય અને ઘણા એકલા પણ હોય છે .કેટલાક ની લવ સ્ટોરી શરૂ થાય આ વેલેન્ટાઈન ડે ના રોજ તો ઘણી વાર દિલ તુટી પણ જાય. અને એટલે આ દીલો ની ભીડ બજારમાં અને શહેરો ની જગ્યા જગ્યા વ્યસ્ત જોવા મળે છે. જયાં જુઓ