પ્રેમ ની સજા - ભાગ - ૨

(49.2k)
  • 5.8k
  • 3
  • 3.8k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ પેલી છોકરી ને જોઈ ત્યાર થી એના વિચારો મા ખોવાયેલો રહે છે, વિજય રાત્રે ઊંઘતા પહેલા વિચારે છે કે કાલે એની બહેન ને પેલી છોકરી ની ડિટેઈલ કઢાવવા મોકલીશ અને પછી એ ઊંઘી જાય છે. હવે જોઈએ આગળ. . . . . . . . . . . સવાર પડે છે , મનોજ અને વિજય ને કોલેજ જવાનુ હતુ એટલે કવિતા એમને ઊઠાડવા આવે છે, એણે બે- ત્રણ બુમો પાડી , વિજય