સંબંધો ની આરપાર.... પેજ - ૨૫

(46)
  • 4.5k
  • 3
  • 2.2k

અંજલિ અને પ્રયાગ બેંગ્લોર પ્રોજેક્ટ ના ભુમિ પૂજન નુ શુભ કાર્ય પુરુ કરી અને આવે છે. જેમાં અનાયાસે જ અનુરાગ સર તેમને મળી જાયછે. આજે પુજા માટે અનુરાગ પણ અંજલિ અને પ્રયાગ ની સાથે બેઠા હોય છે. અંજલિ, પ્રયાગ અને અનુરાગ બેંગ્લોર થી પરત ફર્યા છે અને એરપોર્ટ થી બે અલગ અલગ કાર માં પોતાના ઘરે જવા નીકળે છે.********** હવે આગળ- પેજ - ૨૫ *****************ગઈ કાલ નો દિવસ અંજલિ,પ્રયાગ અને અનુરાગ ત્રણેય માટે પોત પોતાની રીતે સુખદ અને યાદગાર બની રહ્યો હતો. ત્રણેય ને પોતાની અલગ જ લાગણીઓ સંતોષાઈ હતી.વિશાલ ક્યારેય જણાવતો નહોતો પરંતુ મન માં ને મન માં તેને