જૂનું ઘર ખાલી કરતાં

  • 24.5k
  • 3.8k

એક વાત0રવીન્દ્ર પારેખ060જૂનું ઘર ખાલી કરતાં0ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જેમૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ, જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;જ્યાં દેવોના પરમ વરશો પુત્ર પામ્યાં પનોતોને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:‘બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા.– બાલમુકુન્દ દવેમિત્રો,ઘણાએ આ સૉનેટ વાંચ્યું હશે.તમને કદાચ સૉનેટ