ગુડ morning

(12)
  • 11.4k
  • 1
  • 1.8k

ગુડ morning....?? હું એટલે કે સોના. મારા અને અભીના સંબંધની શરૂઆત ગુડ morning ના મેસેજ અને એક સુંદર સ્માઈલી ના ઇમોજીથી ? થઈ. આમ તો કહેવાય છે ને કે હરેક સારા નરસા પાછળ કોઈ ને કોઈ કારણ જરૂર હોય છે. બસ તો એવું જ સમજો. અમે એકબીજાથી તદ્દન અજાણ છતાં જાણીતા હતા. અમારી આદતે અમને મળવ્યા. કેમ કે ખાસ કરીને અમે 12 a.m ની આસપાસ જ જાગતાં અને ફોનમાં કંઇક નવું શોધતા. જેના થકી જીવનને નવું જોમ ને પ્રેરણા મળતી રહે. એક જાણીતી એપ પર અમારો સામાન્ય માત્ર નામ પૂરતો જ પરિચય