વટેમાર્ગુ

(33)
  • 4.6k
  • 1
  • 1.2k

?' વટેમાર્ગુ ' ? ✨ધૂળની ડમરીઓ ઉડાડતું એ નાનકડું ગામ , જાત- જાત ના અને ભાત-ભાત ના કલરો થી બનેલા ઘર , માટીના ગાર થી સજેલી પરસાળ , પરસાળ ની ભીંતો મા રંગબેરંગી પક્ષીઓ ના ચિત્રો . આ ગામમા એક ઘર હતું એ સંતુ નું .... એક નાનકડી રુમ , પરસાળ અને પરસાળ મા ટાંગેલો હીંચકો , સાવ નાનું કહી શકાય એવું ફળિયું , ફળીયા માં એક લીમડાનું ઝાડ , અને ડેલી પર ચિતરાયેલા મોર જાણે હમણાં જ ટહુકા કરશે એવું આબેહૂબ ચિત્ર ..... સંતુ ની સાથે સાથે એના સાસુ , સસરા અને એનો ઘરવાળો આ ચાર