ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૪

(152)
  • 4.4k
  • 8
  • 2.3k

આસ્થા પાણી પી ને સ્વસ્થ થઈને આવી. સાંજ ઢળવા આવી હતી ને અંધકાર ના ઓળા ધીમે ધીમે ઉતરી રહ્યા હતા. આસ્થા એ લાઈટ ચાલુ કરી. તેને આગળ વાંચવાની ઉત્સુકતા પણ હતી ને ડર પણ લાગી રહૃાો હતો. મન ને મક્કમ કરીને તેણે આગળ વાંચવાની શરૂઆત કરી. હવે નું લખાણ લાંબા સમય પછી નું હતું. ******************* માય ડિયર ડાયરી, આજે હું બહુ ખુશ છું. અંતે જિસસ એ મારા જીવન નો અંધકાર દુર કર્યો. આઈ એમ પ્રેગનન્ટ. જેની રાહ હું આટલા વર્ષો થી જોતી હતી તે ખુશી મારા દરવાજે પહોંચી આવી. મહેશ તો આ ખબર સાંભળીને