વન્સ અપોન અ ટાઈમ - 48

(186)
  • 9.2k
  • 19
  • 6.1k

મુંબઈનાં કોમી રમખાણો અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ વિશે વાત આટોપીને પપ્પુ ટકાલાએ કહ્યું, ‘મુંબઈનાં રમખાણો અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ વિશે તમે અલગ સિરીઝ બનાવી શકો એટલી માહિતી હું તમને આપી શકું એમ છું, પણ તમારી સિરીઝ ગેંગવોર પર આધારિત છે એટલે મુંબઈનાં રમખાણો અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સની વધુ વિગતોમાં ઊંડા ઊતર્યા વિના એનો જરૂર પૂરતો જ ઉલ્લેખ કરીને આપણે આગળ વધીએ.’