નીતરતો પ્રેમ - 2

(16)
  • 2.9k
  • 1
  • 1.1k

પ્રકરણ-2 પાર્થ અને પલક બાલ્કની માં બેસીને છેલ્લા ત્રણ વર્ષ ની જીવેલી જીંદગીનું વર્ણન કરી રહ્યા હતા.એકબીજા ની જીંદગીની કહાની માં પોતે જ ખુદ ને વારંવાર વાગોળી રહ્યા હતા,એકબીજા શબ્દોના સહારે જીવેલું જિંદગી ની કહાની કહી રહ્યા હતા. પલક તને એક વાત કહું?જો તને ખોટું ન લાગે તો!પાર્થે ધીમા અવાજે કહ્યું, હા, પાર્થ કેંમ નહિ તારે જે પૂછવું હોય તે પૂછ,સવાલ તારો ગમે તેવો હશે જવાબ તો સો ટકા મળશે મારા તરફ થી તો.. તારી સાથે સીધી રીતે જ