લાઇમ લાઇટ - ૩૦

(215)
  • 5.3k
  • 9
  • 3.1k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૦કામિની પોતાની ઝીરો ફિગરની વાત કરતાં રસીલી સામે રડી પડી. ઝીરો ફિગર બનાવવામાં તેનું શરીર પાતળું રહી ગયું અને તેની કેવી સજા ભોગવી એ વાત કરતી વખતે તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા."કામિનીબેન, હું તમારી વ્યથા સમજી શકું છું. તમે મારી પાસે મદદ માગી અને મેં તમારી થાય એટલી મારી મર્યાદામાં રહીને મદદ કરી એ માટે તમારે આભાર માનવાનો ના હોય. દુ:ખ તો એ વાતનું છે કે મારી અને તમારી બંનેની મહેનત ફળી નહીં. પ્રકાશચંદ્ર આ દુનિયા છોડીને જતા રહ્યા. તમારી વિનંતીથી મેં પ્રકાશચંદ્ર સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. મેં તમને કોઇ સવાલ કર્યો ન તો. અને