બે પાગલ - ભાગ ૯

(52)
  • 3.1k
  • 4
  • 1.7k

બે પાગલ ભાગ ૯ જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આ ભાગ આપણી કહાની માટે ખુબ જ અગત્યનો બની રહેવાનો છે. આપણી કહાની બે પાગલમાં અત્યાર સુધીનો સૌથી મોટો વણાંક આવવાનો છે. આ વણાંક વાચજો જરૂર કેમકે આ વણાંક આપણી કહાનીને વધુ રસપ્રદ બનાવી દેશે. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. એ રાતે રુહાન અને જીજ્ઞાનુ પ્રેમ પ્રકરણ જરૂર અટકી ગયુ હતું પરંતું હજુ પણ તેમની મિત્રતા પહેલા જેટલી ગાઢ હતી. ત્રણ દિવસ પસાર થાય છે.