સાચા પ્રેમની જીત - ભાગ - ૩

(14)
  • 2.9k
  • 4
  • 2.4k

સાચા પ્રેમની જીત (ભાગ-૩)લેખક:- મનીષ ચુડાસમા એક દિવસ બપોરના ટાઇમમાં સુરજ કઈક કામથી શ્વેતાના ઘર પાસેથી નીકળે છે, સૂરજને થયું કે લાવ અહિયાથી નીકળ્યો છું તો શ્વેતાને મળતો જાઉ, સુરજ શ્વેતાને ફોન કરે છે પણ શ્વેતા ફોન રિસીવ નથી કરતી સુરજ ફરી ફોન કરે છે, બીજીવાર ના ફોને શ્વેતા ફોન રિસીવ કરે છે, હા બોલ સુરજ, પણ સુરજ શ્વેતાનો અવાજ ઓળખી જાય છે તે રડેલી હોય તેવું સૂરજને લાગે છે અને સુરજ આગળ કઈ ના પૂછતાં જણાવે છે કે હું તારા ઘરની પાસેથી નીકળ્યો છુ તો થયુ તને મળતો જાઉ, શ્વેતા કહે છે હા તો આય ને હુ ઘરે જ