બે પાગલ - ભાગ ૧૦

(42)
  • 4k
  • 5
  • 1.7k

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આ ભાગ આપણી કહાની માટે ખુબ જ અગત્યનો બની રહેવાનો છે. આપણી કહાની બે પાગલમાં અત્યાર સુધીનો સૌથી મોટો વણાંક આવવાનો છે. આ વણાંક વાચજો જરૂર કેમકે આ વણાંક આપણી કહાનીને વધુ રસપ્રદ બનાવી દેશે. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. દરેક એકી નજરે એ ન્યુઝ જોઈ રહ્યા હતા જે ન્યુઝે જીજ્ઞાની દુનીયાને ફરીથી પલટી નાખી હતી. આ ન્યુઝથી જીજ્ઞાના દરેક સ્વપ્ન ફરીથી ચખનાચુર થઈ ગયા હતા. જીજ્ઞા આ ન્યુઝ જોતા