યારીયાં - 6

(45)
  • 3.3k
  • 4
  • 1.4k

રાશિ : વોટ , તું પાગલ તો નથી થઇ ગઈ ને .પંછી રડતા રડતા રાશિ ને કેહવા લાગી ....રાશિ મારો વિશ્વાસ કર મેં આદિત્ય ને જોયો છે તે મારી સામે હસતો હતો.બધા એ સામે નઝર ફેરવી ત્યાં કોઈ પણ ના હતું બધાને થયું કે રાશિ એ ડ્રિન્ક કર્યું હોવાથી ગમે તેમ બોલે છે. બધાએ તેની વાત ને ટાળી નાખી અને પોતાના ટેબલ પર જઈને બેસી ગયા.શ્રુષ્ટિ અને એનવીશા ત્યાંથી પસાર થાય છે . ધ રોયલ્સ તેમની સામે જોવાનું પણ પસંદ નથી કરતા ....પરંતુ સમર્થ પોતાની નજર એનવીશા પર થી નથી હટાવી શકતો.સમર્થ: (મનમાં) ખબર નઈ શું છે આ છોકરી માં જે