પ્રેમની અનોખી દાસ્તાન.. - ભાગ - 4

(35)
  • 3.7k
  • 4
  • 2.1k

(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ગિરિકાને મળવા એને ગામ જાય છે, હવે શું થાય છે તે જોઈએ..) ગિરિકા અર્ણવને પાસેના જ એક સ્થળે લઈ ગઈ. કુદરતના ખોળે એકાંતના સાનિધ્યમાં. હવે અર્ણવને સમજાયું કે ગિરિકા એટલે ખરેખર પર્વતો વચ્ચે વહેતી છોકરી જ. કુદરતના ખોળે ગિરિકા સોળે કળાએ ખીલી ઉઠી. ને અર્ણવ તો બસ એને નિરખતો જ હતો. એની વાતો, એના હાવભાવ સાંભળતો જ હતો. ગિરિકા કહે, " અર્ણવ, તે તારા જીવન વિશે મને બધું કહ્યું ને મેં પણ તને બધું જણાવ્યું. પણ હું તારા જીવનમાં ક્યાંય બંધબેસતી નથી. આપણો સાથ શક્ય નહિ બને, તું જે અહેસાસ સાથે અહીં આવ્યો હું