વીર બર્બરિક

(80)
  • 6.6k
  • 13
  • 1.7k

મહાભારતનું અજાણ્યું પરંતુ મહત્ત્વનું પાત્ર વીર બર્બરિક મહાભારતમાં એવા તો અસંખ્ય પાત્રો છે જેના વિષે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. આવા જ એક પાત્ર યુયુત્સુ વિષે આપણે હાલમાં જ માતૃભારતીમાં જાણી ચૂક્યા છીએ. આજે આપણે જાણીએ મહાભારતના એક એવા જ અજાણ્યા પરંતુ અત્યંત મહત્ત્વના પાત્ર વીર બર્બરિક વિષે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે મહાભારતનું યુદ્ધ કદાચ પાંડવો નહીં પરંતુ કૌરવો જીતી શકત જો વીર બર્બરિક એમના પક્ષે હોત તો!