Focused - 1

(45)
  • 6.3k
  • 9
  • 3.3k

" kartik તને કોઈ દિવસ કોઈ માટે love type ની feeling આવી છે??? " "શું યાર કેટલો વાહિયાત સવાલ છે તારો..." "plzz યાર એમ ના બોલ ને... Answer me " "તો એમાં છે એમ ને કે love કરવાનો ટાઈમ જ નથી મારાં પાસે, already life બોવ જ ટૂંકી છે અને હજુ તો મારે મારાં future goals પર focus કરવું છે.... મારે બોવ રૂપિયા કમાવા છે મારે છોકરીઓ ના ચક્કર માં પડવું નથી " " તો પછી મારી જોડે કેમ વાતો કરે છે??? મારી જોડે કેમ ફરે છે?? બોલ ને " " બે યાર,,, તું મારી ફ્રેન્ડ છો... એટલે તને એક