પૂજાતો પાળીયો

(28)
  • 3.8k
  • 5
  • 1.1k

ઘનશ્યામ ભાઈ જંગલ ખાતામાં ડ્યૂટી કરે તેની રોજ ની રોજ ની દિનચર્યા સવારે જંગલમાં ચેક પોસ્ટ પર ફરજ બજાવવા જવું. આમ તો ઘર બહું દુર ન હતું પણ સમય પહેલાં તે પોતાની ફરજ પર હાજરી આપતા. બહુ નેક અને ઈમાનદાર માણસ હતા. સ્વભાવ પણ સાંત હતો. એકલા હોય તો થોડુ ભજન પણ કરી લેતા. જંગલ ખાતામાં તેમની સાથે એક રમેશ ભાઈ પણ ડ્યૂટી કરતા સ્વભાવે થોડા ગરમ અને નાસ્તિક હતા. તેમને ભગવાનની વાતો ગમે નહીં એટલે ઘનશ્યામ ભાઈ ક્યારેક ક્યારેક તે ન હોય ત્યારે એકલા ભગવાન નું સ્મરણ કરે.ઘનશ્યામ ભાઈ જ્યાર થી નોકરી પર લાગ્યા ત્યારથી ત્યાં એક પથર હતો લાગતો