રુહાન - પ્રકરણ - 3

(28)
  • 3.1k
  • 6
  • 1.4k

?આરતીસોની?        પ્રકરણ : 3 આપણે આગળ પ્રકરણ 2 માં વાંચ્યું એક્સિડેન્ટમાં રુહાનને બહું મોટી સજા થવાની શક્યતાઓથી ડરી ગયેલા મીનાબેન  અને બીપીનભાઈ એને બચાવવા શું આઈડિયા વાપરે છે વાંચો આગળ પ્રકરણ : 3                    ?રુહાન? "ના..ના.. તમે કંઈક કરો. જેલમાં જશે તો એની જિંદગી શું રહેશે." મીનાબેન ગભરાટ સાથે બોલી ગયાં.. "શાંતિ રાખ મીના.. વિચારવા દે.. હું કંઈક કરું છું. આપણાં રુહાનને કશું જ નહીં થવા દઉં. રડવા સિવાય તમારાથી તો કંઈ થવાનું નથી.!! મારે જ કંઈક કરવું પડશે ને.. તું એનું ધ્યાન રાખ ફક્ત." થોડીકવાર આમથી આમ આંટાફેરા મારતાં મારતાં બીપીનભાઈના મગજમાં અચાનક જ એક સ્પાર્ક થયો.. બાજુમાં