પ્રેમ અંગાર - પ્રકરણ : 2

(125)
  • 6k
  • 10
  • 4.6k

પ્રકરણ : 2 પ્રેમ અંગાર વિતી ગયેલા સમયમાં વિશ્વાસે જીવનમાં જાણે બધા જ રંગ જોઈ લીધા હતા. બાળપણથી યુવાની સુધી તે પછી યુવાની પણ હવે સરકી રહી હતી ત્યારે એને એવું લાગી રહ્યું હતું કે એનો જન્મ થયા પછી જાણે કોઈ અધૂરી કથા પુરી કરવાની હોય કોઈ અગોચર શક્તિ એને હાથ પકડી દોરી રહી હોય એનું સંચાલન કરી રહી હોય એવો સતત આભાસ રહેતો. સમજણ આવી ત્યારથી જ એને કોઈ અગોચર અગમનિગમ અણસાર સંકેત મળતા રહેતાં એ સમજવા પ્રયત્ન કરતો એનાં દીલમાં કોઈ વાર ખુશી આનંદ કોઈવાર શોક, ભય છવાઈ જતાં ક્યારેક અગમ્ય લાગણીની ધારા છૂટે અને એ