અધૂરું પ્રેમપ્રકરણ - ૭

(45)
  • 3.3k
  • 5
  • 1.7k

બીજી તરફ કરણની દીકરીઓ મીરા અને રિયા ને પણ જાનવી વિના ચાલતું નહીં એ ઘરમાં આવતી ને જાણે જાનવી નો ચહેરો પ્રસન્નતા થી ખીલી ઉઠતો.. એને જોઈને જ જાનવી એની એકલતા ભૂલી જતી. કરણ જ્યારે એ બન્ને ને અમારે ઘરે તેડવા આવતો ત્યારે એ જાનવી આંટી સાથે રહેવાની જીદ કરતી.. આખરે મમ્મીએ જાનવી અને કરણ ના પુનઃલગ્ન વિશે વિચાર્યું. આ તરફ જાનવી અને કરણ બન્ને આ લગ્ન માટે તૈયાર નોહતા..કરણ પોતાની દીકરીઓ ખાતર જાનવી સાથે લગ્ન માટે તૈયાર થઈ ગયો. બીજી તરફ જાનવીની